Your Form Submitted Successfully

Thanks for contacting us! We will get in touch with you shortly.

For Any Info Contact Us – 7788991101

:: શરતો ::

  • ૧) આ ફોર્મ ફક્ત નોંધણી માટે જ છે. છેવટની મંજૂરી / સ્વકૃતી મેરુગીરી ઉત્સવ સંચાલન સમિતિની સંપૂર્ણ નિર્ણયના આધીન રહેશે.
  • ૨) ટ્રેન વાપીથી તારીખ 13/2/2022 ના રોજ સાંજે 04.00 વાગે પાલીતાણા માટે રવાના થશે.
  • ૩) ટ્રેન પાલીતાણાથી તારીખ 15/2/2022 ના રોજ સાંજે 08.00 વાગે વાપી તરફ રવાના થશે.
  • ૪) ઉપરોક્ત ટ્રેન નો સમય સંજોગોને આધીન બદલાઈ શકે છે તેમ છતાં યાત્રિકોએ ઉપરોક્ત સમય અગાઉથી જે તે સ્ટેશન ઉપર હાજર રહેવું.
  • ૫) યાત્રિકોએ પોતાની જરૂરિયાત મુજબ પોતાનું બિસ્તર / bedding લઈ ટ્રેનમાં દાખલ થવું અને પોતાને જરૂરી દવાઓ વિગેરે સાથે રાખવી.
  • ૬) પાંચ વર્ષથી નાના બાળકોની નોંધણી કરવી જરૂરી નથી
  • ૭) ગુજરાત સરકારની વખતોવખત COVID-19 અંગેની સૂચનાઓ / માર્ગદર્શનનું પાલન કરવાનું રહેશે
  • ૮) મેરુગીરી ઉત્સવ સંચાલન સમિતિ કોઈપણ ફોર્મ કોઈપણ કારણો જાહેર કર્યા વિના રદ કરવાનો અબાધિત હક્ક પોતાની પાસે રાખે છે.
  • ૯) યાત્રાળુઓ એ સમય અને નિર્દિષ્ટ સૂચનાઓનું કડકાઇથી પાલન કરવાનું રહેશે.
  • ૧૦) દરેક પ્રકારના પૂજનમાં પૂજાના વસ્ત્રો પહેરવા જરૂરી છે.
  • ૧૧) ચેપી અથવા સંસર્ગ અથવા સંપર્કથી ફેલાતા રોગોથી પીડિત વ્યક્તિઓને વિનંતી કરવામાં આવે છે કે એવી બીમારીને જાહેરમાં ફેલાતી અટકાવવા માટે તેઓએ મહેરબાની કરીને ફોર્મ ભરવા નહિ.
  • 12) પ્રત્યેક યાત્રિકો પોતાના આધાર કાર્ડ લાવાના રહેશે
  • 13) રેજીસ્ટ્રેશન ની અંતિમ તારીખ 10/12/2021